સંભવિત વળતર માટે જોખમને વૈવિધ્યસભર બનાવો

Video

જોખમોને નિયંત્રિત કરી શકાય છે. અને મ્યુચ્યુઅલ ફંડ્ઝ લાભદાયક હોઇ શકે છે!

જ્યારે આપણે રોકાણમાં “જોખમ”ની વાત કરીએ છીએ ત્યારે રોકાણકારના મગજમાં તરત જ થોડા પ્રશ્નો ઉઠે છે... “શું મારા નાણાં સુરક્ષિત છે?” “મને કેટલું વળતર મળશે?” “મને જરૂરિયાત વખતે મારા નાણાં પાછા મળશે ખરા?”... આ તમામ પ્રશ્નો માન્ય છે, ચાલો આપણે મ્યુચ્યુઅલ ફંડને વધુ સારી રીતે સમજવા માટે તેમને ત્રણ દૃષ્ટિકોણથી સમજીએ.

વ્યાવસાયિક ફંડ સંચાલન - મ્યુચ્યુઅલ ફંડ્ઝ વ્યાવસાયિક ફંડ મેનેજર્સદ્વારા સંચાલિત થાય છે અને રોકાણકાર તરીકે તમે તેમના સંશોધન અને નિપુણતામાંથી લાભ મેળવો છો. આનાથી જોખમ સંપૂર્ણપણે દૂર થતું ન પણ હોઇ શકે, પણ તે નિશ્ચિતપણે તેને ઘટાડે છે.

વૈવિધ્યકરણ – મ્યુચ્યુઅલ ફંડ્ઝ જામીનગીરીઓનાં જૂથમાં રોકાણ કરે છે. વૈવિધ્યકરણ કોઈ જામીનગીરીના નબળા દેખાવથી ઊભા થતા જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

તમારા રોકાણના ઉદ્દેશને અનુરૂપ સ્કિમ પસંદ કરો – જો રોકાણની સમય અવધિ

વધુ વાંચો