રોકાણ કરતા પહેલાં અફવાહો સાથે કેવી રીતે કામ પાર પાડવું?

Video

એવું કેટલી વાર બને છે કે તમારી આજુબાજુના પરિચિત લોકોએ શેરબજારમાં એ કારણથી નાણાં ગુમાવેલા હોય છે કારણ કે તેઓ એ ધારી નથી શકતા કે આગામી ક્ષણે બજાર કઈ તરફ જશે અથવા તો બજાર હવે કઈ દિશામાં જશે તેની જાણકારી હોવાને લીધે તેમણે નાણાં બનાવ્યા હોય? બજારના શ્રેષ્ઠ વિશ્લેષકો પણ આગામી ક્ષણે બજાર કઈ દિશા તરફ જશે તે અંગે સચોટ આગાહી કરી શકતા નથી કારણ કે નાણાકીય બજારો સેન્ટિમેન્ટ દ્વારા ચાલતા હોય છે અને બજારનું સેન્ટિમેન્ટ તો બજારના સમાચારો જ નક્કી કરે છે.

આજના રોકાણકાર પાસે બજારના સમાચારો સુધી સરળ પહોંચ હોય છે જે વાસ્તવિક રીતે સાચા હોઈ શકે અથવા તો માત્ર અફવા કે અટકળ પણ હોઈ શકે. રોકાણના નિર્ણયો તો વાસ્તવિક રીતે સચ્ચાઈ આધારિત હોય તો હકારાત્મક પરિણામો રળી આપી શકે છે, પરંતુ માત્ર અફવા કે અટકળ પર આધારિત લીધાલા

વધુ વાંચો