મ્યુચ્યુઅલ ફંડ માટેનું કેપિટલ ગેઇન્સનું સ્ટેટમેન્ટ કેવી રીતે મેળવવું?

Video

મ્યુચ્યુઅલ ફંડના કેપિટલ ગેઇન્સ/લૉસનું સ્ટેટમેન્ટ એ એક મહત્વનો દસ્તાવેજ છે, જેમાં એક ચોક્કસ સમયગાળામાં તમે પ્રાપ્ત કરેલા નફા કે ખોટનો સારાંશ આપવામાં આવેલો હોય છે. તે નફા કે નુકસાનની વિગતો પૂરી પાડે છે, જે ટેક્સ ફાઇલ કરવા માટે અને તમારા રોકાણોનું મૂલ્યાંકન કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે તેમાં આ પ્રકારની માહિતીનો સમાવેશ થાય છેઃ 

  • એસેટ ક્લાસ (ઇક્વિટી, ડેટ કે અન્ય કોઈ કેટેગરી) 
  • નફાનો પ્રકાર (લાંબાગાળાનો કે ટૂંકાગાળાનો) 
  • ટ્રાન્ઝેક્શનની વિગતો 
  • ચોખ્ખો નફો કે ખોટ 
     

અહીં જણાવ્યાં પ્રમાણે તમે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમારા કેપિટલ ગેઇન્સનું સ્ટેટમેન્ટ મેળવી શકો છોઃ            

    હું રોકાણ કરવા માટે તૈયાર છું