મ્યુચ્યુઅલ ફંડ્સને કેવી રીતે રિડિમ કરવા?

મ્યુચ્યુઅલ ફંડ્સને કેવી રીતે રિડિમ કરવા? zoom-icon

રોકાણ જગતમાં, ફ્લેક્સીબિલિટી જ ચાવી છે, અને રોકાણકારે તેમના મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ્સને રોકડમાં તબદિલ કરવાની જરૂર ઉદભવે ત્યારે જ હિલચાલ આવે છે. રોકાણકાર વ્યક્તિગત નાણાકીય જરૂરિયાતોને લીધે અથવા તો રોકાણકાર જે ઉદ્દેશ માટે રોકાણ કરી રહ્યા હોય, ટેક્સ ક્રેડિટ, નિવૃત્તિ વગેરેને હાંસલ કરવા માટે તેમના મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ્સને વેચવાનું પસંદ કરી શકે છે.


મ્યુચ્યુઅલ ફંડ્સને રિડિમ કરવાની પદ્ધતિઓ
મ્યુચ્યુઅલ ફંડને ઓનલાઈન અથવા ઓફલાઈન ચેનલ્સ દ્વારા રિડિમ કરી શકાય છે, જેનો આધાર AMC(s) અને રોકાણના પસંદગી પર રહેલો છે, જે દરેકમાં ચોક્કસ પગલાંની જરૂર રહે છેઃ

ઓફલાઈન રિડમ્પશન : AMC/RTA/એજન્ટ્સ/ડિસ્ટ્રીબ્યૂટર્સ
તમારા મ્યુચ્યુઅલ ફંડ યુનિટને ઓફલાઈન રિડિમ કરવા, તમે AMC's અથવા રજિસ્ટ્રારની નિર્ધારિત કચેરીમાં સહી કરેલું રિડમ્પશન વિનંતીપત્ર રજૂ કરી શકો છો. રોકાણકાર યોગ્ય સહી કરેલા રિડમ્પશન પત્રને એજન્ટ અથવા ડિસ્ટ્રીબ્યૂટર દ્વારા AMC અથવા RTA ઓફિસમાં જમા કરાવીને પોતાના મ્યુચ્યુઅલ ફંડ્સને રિડિમ કરી શકે છે. તમારે

વધુ વાંચો