એવી ઘણી ફિનટેક કંપનીઓ છે જે વિના મૂલ્યે કે ફી સાથે ડાઇરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ મંચો ઓફર કરે છે. આમાંના મોટા ભાગનાં મંચો સેબી સમક્ષ નોંધણી પામેલા હોય છે, આમ સારું નિયમન ધરાવતા હોય છે અને સેબી દ્વારા ફરજિયાત બનાવેલી સુરક્ષા તથા ગોપનીયતાની માર્ગદર્શિતા દ્વારા નિયંત્રિત હોય છે. આજે ફોર્ચ્યુન 500 કંપનીઓ પણ હેક થઈ શકતી હોય તો આજ રીતે મ્યુચ્યુઅલ ફંડ્ઝ મંચો પણ હેક થઈ શકે છે. જોકે આવું થવાની શક્યતા ઘણી ઓછી છે.
હાલમાં મોટા ભાગના ડાઇરેક્ટ મંચોની માલિકી લાંબા સમયથી અસ્તિત્ત્વમાં ન હોય એવા સ્ટાર્ટઅપ્સ પાસે હોવાથી તેમાંની કેટલી બંધ થવાની અથવા મોટી કંપનીઓ દ્વારા તેમનું હસ્તાંતરણ થવાની શક્યતા હોઇ શકે છે. પરંતુ તમારે આ નોંધણી પામેલા મંચો મારફતે કરેલા તમારા રોકાણ અંગે ચિંતા કરવાની જરૂર નથી, ભલે પછી તેઓ ભવિષ્યમાં તેમનું અસ્તિત્વ ટકાવી ન શકે, કારણ કે
વધુ વાંચો