કોઈ વ્યક્તિએ રોકાણ માટે યોગ્ય પ્રકારનું ઈક્વિટી ફંડ કેવી રીતે પસંદ કરવું જોઈએ?

કોઈ વ્યક્તિએ રોકાણ માટે યોગ્ય પ્રકારનું ઈક્વિટી ફંડ કેવી રીતે પસંદ કરવું જોઈએ? zoom-icon

તમારા રોકાણ પોર્ટફોલિયો માટે ઈક્વિટી ફંડની પસંદગી કરવી એ વસ્ત્રોની પસંદગી કરવા બરાબર છે, જેના માટે નિર્ણય લેવાની પ્રક્રિયા આ કિસ્સામાં વધુ જટિલ છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો તમે જે રીતે કોઈ શર્ટ અથવા ડ્રેસને વિસ્તારથી જુઓ છો જેમ કે તે તમને કેટલું સારી રીતે ફીટ થાય છે કે કેમ, તેની અનુકૂળતા, શું તેનાથી તમે જે પ્રસંગ માટે તેને ખરીદી રહ્યા છો તેના ઉદ્દેશને પરિપૂર્ણ કરી શકાય છે કે કેમ વગેરે જેવા જ અભિગમ સાથે તમારા પોર્ટફોલિયો સંબંધિત ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કરવી જરૂરી છે.

તમે ઈક્વિટી ફંડ રોકાણને ખરીદો તે પહેલાં, તમારે તમારા પ્રવર્તમાન રોકાણ પોર્ટફોલિયો તરફ જોવું જરૂરી છે. તમારી પાસે અગાઉથી કેવા પ્રકારનું રોકાણ છે એ બાબત તમારી પાસે હાલમાં તમારા વોર્ડરોબમાં કયા પ્રકારનાં વસ્ત્રો છે અને તેમાં શું ખૂટે છે તેના જેવી જ બાબત છે. તમારી પાસે

વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??