મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હવે એટલું આસાન અને સરળ બન્યું છે કે વ્યક્તિ કોઇ વધારાના દસ્તાવેજ વિના ગમે તેટલા ફંડમાં રોકાણ કરવાનો વિચાર કરી શકે છે. મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોએ પહેલી વખત પોતાનું કેવાયસી પૂર્ણ કરવાનું હોય છે, જે એક સમયની પ્રક્રિયા છે. તમે, કેવાયસી ખરાઇને પૂર્ણ કરવામાં તમને મદદ કરે તે માટે કાં તો વિતરકનો કે રોકાણ સલાહકારનો સંપર્ક કરી શકો છો અથવા તમે ઇ-કેવાયસી ઓનલાઇન કરી શકો છો. કેવાયસી મ્યુચ્યુઅલ ફંડનાં વિશ્વની ચાવીને સમાન છે. તમે એક વખત તમારું કેવાયસી પૂર્ણ કરી લો ત્યાર પછી તમે દરેક રોકાણ માટે વધારે ખરાઇમાંથી પસાર થયા વિના કોઇ પણ ફંડમાં રોકાણ કરી શકો છો.
તમે કેવાયસીની ખરાઇ પછી એક વખત રોકાણ કરવા માટે તૈયાર થઈ જાઓ ત્યાર પછી તમે મ્યુચ્યુઅલ ફંડના વિતરકો, નોંધણી પામેલા રોકાણ સલાહકાર, શેરબજારના બ્રોકર, બેંક કે અન્ય કોઇ નાણાકીય
વધુ વાંચો