મ્યુચ્યુઅલ ફંડ્ઝમાંથી મળતું વળતર તે જે પ્રકારનું રોકાણ કરે છે તેના પર અને આ રોકાણો સાથે સંકળાયેલા જોખમો પર આધાર રાખે છે. કેકનો સ્વાદ સમોસાના સ્વાદ કરતા અલગ હોય છે, કારણ કે બંને જુદી જુદી સામગ્રીઓથી બનેલા હોય છે અને તેમને અલગ રીતે તૈયાર કરવામાં આવે છે. આ જ પ્રમાણે ઇક્વિટી અને ફિક્સ્ડ ઇન્કમ ફંડ્ઝ તેમના પોર્ટફોલિયોને બનાવતી જામીનગીરીઓના પ્રકાર અને આ જામીનગીરીઓ જે પ્રકારે તેમના વળતરનું સર્જન કરે છે એને લીધે અલગ અલગ પ્રકારનાં વળતર ઓફર કરે છે.
ફિક્સ્ડ ઇન્કમ ફંડ્ઝ બોન્ડ્સ, ડિબેન્ચર્સ અને નાણાં બજારનાં સાધનો જેવી વ્યાજ ચુકવતી જામીનગીરીઓમાં રોકાણ કરે છે. આ જામીનગીરીઓ આ મ્યુચ્યુઅલ ફંડ્ઝની તુલનામાં નિયમિત અંતરાયે નિશ્ચિત વ્યાજની ચુકવણી કરવાનું વચન આપે છે. દર બજારમાં પ્રચલિત ધિરાણ દરોની સાથે નીકટતાથી જોડાયેલા હોય છે. આ જામીનગીરીઓને જારી કરનારાઓ તેમનું વચન પરિપૂર્ણ કરવામાં નિષ્ફળ જઈ
વધુ વાંચો