ડિસ્કલેઇમર

મ્યુચ્યુઅલ ફંડ્સમાંનાં રોકાણો બજારનાં જોખમોને આધિન છે, સ્કીમ સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો. વ્યાજ દરોમાં ફેરફારો સહિત સિક્યુરિટી માર્કેટ્સને અસરકર્તા પરિબળો અને શક્તિઓને આધારે સ્કીમ ની NAV ઉપર કે નીચે જઇ શકે છે. મ્યુચ્યુઅલ ફંડ્સનું ભૂતકાળનું પ્રદર્શન સ્કીમનું ભવિષ્ય કેવું રહેશે માટે તે સંકેત આપે તે જરૂરી નથી. મ્યુચ્યુઅલ ફંડ કોઇપણ સ્કીમમાં ડિવિડન્ડ આપવાની ખાતરી કે બાંયધરી કે આશ્વાસન આપતા નથી અને તે વહેંચણી લાયક વધારાની રકમની ઉપલબ્ધતા અને વિપુલતાનો વિષય છે. રોકાણકારોને પ્રોસ્પેક્ટસને સાવધાનીપૂર્વક વાંચવાની અને તેની સમીક્ષા કરવાની અને સ્કીમમાં રોકાણ/ભાગીદારી કરવાની ચોક્કસ કાનૂની, ટેક્સ સંબંધિત અને નાણાકીય અસરો વિશે નિષ્ણાત વ્યવસાયિક પાસેથી સલાહ લેવાની વિનંતી કરાય છે.

આ વેબસાઇટને શક્ય એટલી પ્રામાણિક બનાવવા માટે તમામ પ્રયાસો કરાયા છે, છતાં કૃપા કરીને પ્રામાણિક વર્ઝન અથવા તો કોઇપણ પ્રાધિકરણ સમક્ષ ઉપયોગ માટે મુદ્રિત વર્ઝન, કાયદા/નિયમો/રેગ્યુલેશન્સની નોટિફાઇડ ગેઝેટ નકલોને જુઓ. મ્યુચ્યુઅલ ફંડ્સ સાહી હૈ વેબસાઇટ માં ક્રેપ્ત થવાને કારણે અથવા તો કોઇપણ ત્રુટી અથવા ક્ષતિ કે અજાણતા કે અન્ય રીતની ચૂકને કારણે કોઇપણ વ્યક્તિ/એકમને કોઇપણ પ્રકારે થતાં નુકસાન માટે અમે જવાબદાર નહીં રહીએ.