ઇન્ફ્લેશન (ફુગાવા) કેલક્યુલેટર
તમારા નાણાં પર ઇન્ફ્લેશન (ફુગાવા) ના પ્રભાવની ગણતરી કરે છે. ફુગાવાને ધ્યાનમાં રાખીને તમારા વર્તમાન ખર્ચાઓને પહોંચી વળવા ભવિષ્યમાં તમારે કેટલા નાણાંની જરૂર પડશે તે જાણો.
₹
ભવિષ્યનો ખર્ચ:
અસ્વીકરણઃ
ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યમાં ટકી શકે અથવા ન પણ ટકી શકે અને તે ભવિષ્યના કોઈપણ વળતરની ગેરંટી નથી.
કૃપા કરીને અહીં એ બાબત પર ધ્યાન આપો કે આ કેલક્યુલેટર્સ ફક્ત ઉદાહરણ માટે છે અને વાસ્તવિક વળતરને દર્શાવતા નથી.
મ્યુચ્યુઅલ ફંડ્સમાં વળતરનો કોઈ નિશ્ચિત દર હોતો નથી અને વળતરના દરની આગાહી કરવાનું શક્ય પણ નથી.