હા, મ્યુચ્યુઅલ ફંડ્ઝ તમારા જીવનના ધ્યેયોની યોજના ઘડવામાં તમને મદદ કરવા માટે આદર્શ હોય છે!
- શ્રીમાન રાજપુત 15-20 વર્ષ પછી જ્યારે નિવૃત્ત થવાની યોજના ધરાવે છે ત્યારે તેઓ છેવટે શહેરથી દૂર હિલ સ્ટેશન પર એક ફાર્મહાઉસ પર જવા માગે છે.
- શ્રીમતિ પટેલે નિવૃત્તિના કોઇ લાભ મેળવ્યા નહોતા. તેમની પાસે બચત છે તેમ છતાં પણ તેમણે હવે તેમના નિયમિત ખર્ચને પહોંચી વળવા માટે પોતાના રોકાણમાંથી નિયમિત આવક મેળવવી છે.
- શ્રીમતિ શર્માએ તેમના કારોબારમાંથી વધારાની આવકનું સર્જન કર્યું છે અને તેઓ તેને તેમના બેંક ખાતામાં નિષ્ક્રિય રહેવા દે છે. તેમણે થોડા દિવસો પછી જ તેમના સપ્લાયર્સ અને સ્ટાફને ચુકવણી કરવાની હોય છે.
આ વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ હોઇ શકે છે. શું આ રોકાણકારો માટે કોઇ વિકલ્પ ઉપલબ્ધ છે ?
હા! મ્યુચ્યુઅલ ફંડ્ઝ!
મ્યુચ્યુઅલ ફંડ્ઝ રોકાણના વિવિધ લક્ષ્યો માટે અલગ અલગ પ્રકારની સ્કિમ્સ ઓફર કરે છે. ઉદાહરણ તરીકે
- લાંબા
વધુ વાંચો