આર્બિટ્રેજ ફંડ શું છે?

આર્બિટ્રેજ ફંડ શું છે? zoom-icon

આર્બિટ્રેજ ફંડ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ છે જે જુદા-જુદા મૂડી બજારોમાં સમાન વાસ્તવિક અસ્કયામતો માટે આર્બિટ્રેજ અવસરો તપાસીને તેનો ફાયદો ઉઠાવવા માંગે છે.આર્બિટ્રેજ સ્પોટ અને ફ્યુચર માર્કેટ્સ જેવી સમાન અસ્કયામતોની કિંમતોમાં તફાવતોનો ફાયદો લેવાનું સૂચવે છે.

સ્પોટ માર્કેટ તે સ્થાન છે જ્યાં ખરીદકર્તાઓ અને વેચાણકર્તાઓ જે-તે ક્ષણે રોકડથી અસ્કયામત અને અસ્કયામતના વિનિમય માટે કિંમત માટે સંમત થાય છે. તેનાથી વિપરિત, ફ્યુચર માર્કેટમાં, ખરીદકર્તાઓ અને વેચાણકર્તાઓ ભવિષ્યની તારીખે અસ્કયામતની કિંમત માટે સંમત થાય છે. તેનો અર્થ તે છે કે તેઓ ભવિષ્યમાં ચોક્કસ તારીખે ચોક્કસ કિંમતોએ અસ્કયામત ખરીદવા અથવા વેચવાનો કરાર કરી રહ્યાં છે.

સ્પોટ કિંમત વર્તમાન ક્ષણે માંગ અને પુરવઠા દ્વારા નિર્ધારિત થાય છે. ફ્યુચર માર્કેટમાં, અસ્કયામતની કિંમત ભવિષ્યમાં અપેક્ષિત માંગ અને પુરવઠા ઉપર આધારિત હોય છે.

આર્બિટ્રેજ ફંડ્સ ઇક્વિટી, ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ટ્રેડ કરી શકે છે. જોકે, તેમને કિંમતોના તફાવતનો ફાયદો દેવા

વધુ વાંચો
284