મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં જોખમના ઇન્ડિકેટર્સ કયા છે?

મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં જોખમના ઇન્ડિકેટર્સ કયા છે? zoom-icon

તમે સખત મહેનત કરીને કમાયેલા નાણાંનું રોકાણ કરવા માટે ઉચિત મ્યુચ્યુઅલ ફંડ સ્કિમની પસંદગી કરતાં પહેલા યોગ્ય રીતે મૂલ્યાંકન કરવું જોઇએ. જ્યારે રોકાણકર્તા અવાર-નવાર સ્કિમની કેટેગરી અને કેટેગરીમાં સૌથી વધુ કાર્યક્ષમ સ્કિમની પસંદગી કરતાં હોય છે ત્યારે તેઓ આ સ્કિમોમાં રહેલા રિસ્ક ઇન્ડિકેટર્સને નજર અંદાજ કરે છે. જ્યારે તમે કોઇ સ્કિમની પસંદગી કરવા તેની સરખામણી કરો છો ત્યારે તેમના જોખમીપણાની સરખામણી કરવાનું ચૂકશો નહીં. જ્યારે દરેક સ્કિમની ફેક્ટશીટમાં સ્ટાન્ડર્ડ ડેવિએશન, બિટા અને શાર્પ રેશિયો જેવા અનેક રિસ્ક ઇન્ડિકેટર્સ આપવામાં આવેલા હોય છે ત્યારે પ્રોડક્ટ લેબલ સૌથી પાયાની બાબત છે જે તપાસવી જોઇએ. લેબલમાં આપેલું રિસ્કોમીટર ફંડના જોખમ સ્તરને દર્શાવે છે. રિસ્કોમીટર એ સેબીની ફરજિયાત જરૂરિયાત છે અને તે ફંડ સાથે સંકલિત જોખમોને પ્રતિબિંબિત કરે છે. નીચા, નીચાથી સાધારણ, સાધારણ, સાધારણ ઊંચા, ઊંચાથી અતિશય ઊંચાની રેન્જમાં છ સ્તરના જોખમોને મ્યુચ્યુઅલ ફંડની વિવિધ

વધુ વાંચો