રોકાણકારનું મૃત્યું થાય પછી મ્યુચ્યુઅલ ફંડ રોકાણનું શું થાય છે?

Video

જ્યાં સુધી તમે ક્લોઝ એન્ડેડ ઇએલએસએસમાં કે અન્ય ક્લોઝ એન્ડેડ સ્કિમ્સ જેવી કે એફએમપીમાં રોકાણ કર્યું ન હોય ત્યાં સુધી સામાન્યપણે મ્યુચ્યુઅલ ફંડ્ઝ સ્કિમ્સ પાકતી મુદ્દતની તારીખ ધરાવતી નથી. એસઆઇપીના કિસ્સામાં પણ એક અવધિ હોય છે જેના માટે રોકાણ નિયમિતપણે કરવું પડે છે. જો એસઆઇપીની અવધિ ચાલુ હોય તે દરમિયાન કે ક્લોઝ એન્ડેડ સ્કિમની પાકતી મુદ્દત પહેલા રોકાણકારનું મૃત્યું થાય તો આવકનો દાવો કરવા માટે સંયુક્ત હોલ્ડિંગ કે કાનૂની વારસદારના કિસ્સામાં નોમિની, સર્વાઇવર્સ દ્વારા વ્યાખ્યાયિત પ્રક્રિયાઓ અનુસરવાની હોય છે. આ પ્રક્રિયાને ટ્રાન્સમિશન કહેવામાં આવે છે. ટ્રાન્સમિશન માટે વિનંતી કરતી કોઇ વ્યક્તિ સૌ પ્રથમ તમારા મ્યુચ્યુઅલ ફંડના રોકાણ વિશે જાગૃત્ત હોવી જોઇએ, નહીંતર તે કાયમ માટે દાવો કર્યા વિના રહી શકે છે.

તેથી અન્ય કોઇપણ રોકાણની જેમ તમારા મ્યુચ્યુઅલ ફંડ રોકાણોમાં પણ હંમેશાં નોમિનીને ઉમેરવાની અને નોમિનીને તેના વિશે જાણ કરવાની ભલામણ કરવામાં

વધુ વાંચો