તમે જ્યારે લાંબા સમયગાળા માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો ત્યારે તમને મળતું વળતર ચક્રવૃદ્ધની અસર ધરાવે છે. જો કે તમે તમારા રોકાણમાં થોડા વર્ષોનો વિલંબ કરો છો તો તમે તેને ગુમાવી દો છો. ચક્રવૃદ્ધિની અસર તમે જે એકત્રિત કરશો તેની સામે થોડા વર્ષો પહેલા શરૂ કરેલા રોકાણથી તમે જે એકત્રિત કરી શક્યા હોત તે બંને વચ્ચેના તફાવતને વિસ્તારશે. આને વધુ સારી રીતે સમજવા માટે જુઓ mutualfundssahihai.com/en/what-age-should-one-start-investing.
ચક્રવૃદ્ધિની અસર લાંબા ગાળે તેનું જાદું બતાવે છે, કારણ કે તમે જેટલા લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખશો તેટલા તમારા નાણાં વધુ સંયોજિત થશે. ચક્રવૃદ્ધિની શક્તિ મોગ્નિફાઇંગ ગ્લાસ જેવી હોય છે જેની વૃદ્ધિ થવાની શક્તિ સમય જતા ઝડપથી વધે છે. જો તમે SIP મારફતે કે પછી લમ્પસમમાં તમારા રોકાણમાં વિલંબ કરો છો અને પછી
વધુ વાંચો