SIP અથવા લમ્પસમમાંથી કયો વિકલ્પ પસંદ કરવો તે મારે કેવી રીતે નક્કી કરવું જોઈએ?

SIP અથવા લમ્પસમમાંથી કયો વિકલ્પ પસંદ કરવો તે મારે કેવી રીતે નક્કી કરવું જોઈએ?

એસઆઇપીમાં રોકાણ કરવું કે એક-વખતનું (લમ્પસમ) રોકાણ કરવું? તેની પસંદગી મ્યુચ્યુઅલ ફંડ્ઝ અંગેની તમારી જાણકારી, તમે રોકાણ કરવા માગતા હોય તે ફંડ અને તમારા ધ્યેય પર આધાર રાખે છે. જો તમે તમારા ધ્યેય માટે પર્યાપ્ત મૂડી એકત્રિત કરવા માટે નિયમિતપણે રોકાણ કરવા માગતા હોય તો એસઆઇપી મારફતે યોગ્ય ઇક્વિટી સ્કિમમાં રોકાણ કરો. ઉદાહરણ તરીકે જો તમે તમારી માસિક આવકમાંથી બચત કરવા માગતા હોય અને તમે એવા વિકલ્પમાં રોકાણ કરવા માગતા હોય જે તમારા નાણાંની નોંધપાત્ર વૃદ્ધિ કરી શકે, જેથી તે લાંબા ગાળે તમારા બાળકનાં ઉચ્ચ શિક્ષણને ભંડોળ પૂરું પાડવા માટે પૂરતા બને તો તેનો ઉત્તર એસઆઇપી છે. જરૂર જણાય તો નાણાકીય નિષ્ણાતની મદદ લો.

જો તમારી પાસે હાલમાં વધારાની રોકડ હોય જેવી કે બોનસ, સંપત્તિનાં વેચાણમાંથી પ્રાપ્ત થયેલી આવક કે નિવૃત્તિનું કોર્પસ, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ અંગે

વધુ વાંચો