જો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા બધાંમાં થોડું થોડું જોખમ વહેંચાઇ જતું હોય, તો તેમને જોખમી કેમ ગણવામાં આવે છે?

Video

મ્યુચ્યુઅલ ફંડ જામીનગીરીઓમાં રોકાણ કરે છે, પછી તે ઇક્વિટી હોય કે ડેટ હોય અને બજારની વધઘટ સાથે, તેમના ભાવ પણ વધે છે અથવા ઘટે છે. આ તેમને જોખમી બનાવે છે, કારણ કે ફંડની એનએવી, ફંડના પોર્ટફોલિયોમાંની દરેક જામીનગીરીના ભાવ પર આધાર રાખે છે પરંતુ મ્યુચ્યુઅલ ફંડ વિભિન્ન ક્ષેત્રોની જામીનગીરીઓમાં રોકાણ કરે છે અને આ રીતે, તેમના દ્વારા બજારનું આ જોખમ બધાંમાં થોડું થોડું વહેંચાઇ જાય છે. . મ્યુચ્યુઅલ ફંડ દ્વારા અનેક જામીનગીરીઓમાં રોકાણ કરાય છે. આથી ગમે તે દિવસે તે બધાંનું મૂલ્ય ઘટી જશે એવું જોખમ ઓછું રહે છે. તેથી એ સાચું છે કે મ્યુચ્યુઅલ ફંડ જોખમને વહેંચી નાખે છે, પરંતુ જોખમને સદંતર નાબૂદ કરતા નથી. ફંડ મેનેજરે વિવિધ જામીનગીરીઓની પસંદગી દ્વારા જેટલાં પ્રમાણમાં બજારનું જોખમ વહેંચી નાખ્યું હોય તેટલાં પ્રમાણમાં જ ફંડને પણ બજારનું જોખમ ઓછું રહે છે. (મતલબ

વધુ વાંચો