મહિલાઓ માટે નાણાકીય સ્વતંત્રતા કેમ મહત્વની છે?

મહિલાઓ માટે નાણાકીય સ્વતંત્રતા કેમ મહત્વની છે?

છેલ્લા બે દાયકામાં ખાસ કરીને મહિલાઓના સંદર્ભે નાણાકીય સ્વતંત્રતા અંગે ઘણું લખાયું અને બોલાયું છે. પરંતુ મહિલાઓ માટે નાણાકીય સ્વતંત્રતા એટલે શું? આ વ્યક્તિલક્ષી બાબત છે અને જુદીજુદી મહિલાઓ તેનો અલગ અલગ અર્થ કાઢી શકે છે. કામ કરતી મહિલાઓ માટે, નાણાકીય સ્વતંત્રતાનો અર્થ પોતાના નાણાકીય નિર્ણયો જાતે કરવા અથવા પોતાને નાણાકીય રીતે ટકાવી રાખવા માટે સમક્ષ રહેવું એમ થઈ શકે છે. ગૃહિણી માટે, નાણાકીય સ્વતંત્રતા એટલે પોતે ઈચ્છે ત્યારે પૈસાનો ખર્ચ કરી શકે અથવા કટોકટી દરમિયાન પોતાની જાતને ટકાવી રાખવા માટે સક્ષમ રહેવું એમ થઈ શકે છે. 

પાયાગત રીતે, નાણાકીય સ્વતંત્રતા મહિલાઓને તેમની કોઈપણ સામાજિક-આર્થિક પાશ્વભૂમિમાં વધુ સલામત અને સન્માનનીય બનાવે છે. તેનાથી માત્ર મહિલાઓ પર જ નહિ પરંતુ આપોઆપ તેમના પરીવાર, સમાજ અને દેશ પર મોટા પાયે અસર પડે છે. નાણાકીય રીતે વધુ સ્વતંત્ર મહિલાઓ એટલે વઘુ પ્રગતિશીલ સમાજ કે

વધુ વાંચો
426

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??