કરવેરાના નિયમો શું છે અને મ્યુચ્યુઅલ ફંડ્સ પર તેની શું અસરો પડે છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં કરવેરાના નિયમો અને સૂચિતાર્થો શું છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ એ કેપિટલ ગેઇન ટેક્સને આધિન છે, એટલે કે તમે જ્યારે મ્યુચ્યુઅલ ફંડના યુનિટોને રીડીમ કરો છો કે વેચો છો ત્યારે તેની પર કમાયેલા નફા પર આ કરવેરો ચૂકવવાપાત્ર રહે છે. વેચતીઅને ખરીદતી વખતની તેની નેટ એસેટ વેલ્યૂ (એનએવી) વચ્ચેનો તફાવત કાઢીને તેની ગણતરી કરવામાં આવે છે (વેચાણ કિંમત - ખરીદ કિંમત). વધુમાં કેપિટલ ગેઇન ટેક્સ હોલ્ડિંગ સમયગાળા પર આધાર રાખીને વર્ગીકૃત કરવામાં આવે છે.

ઇક્વિટી ફંડ્સ (ઇક્વિટી એક્સપોઝર ≥65% ધરાવતા ફંડ્સ :

  • જાળવી રાખવાનો સમયગાળોઃ
    • 12 મહિનાથી ઓછો સમયઃ શોર્ટ-ટર્મ
    • 12 મહિના કે તેનાથી વધારેઃ લોંગ-ટર્મ  
વધુ વાંચો
હું રોકાણ કરવા માટે તૈયાર છું