શું ડેટ ફંડ જોખમ મુક્ત હોય છે?

Video

એક એવી ગેરસમજ છે કે ડેટ ફંડ કોઇ જોખમ ધરાવતા નથી, કારણ કે તે ઇક્વિટીમાં રોકાણ કરતા નથી. એ વાત સાચી છે કે ડેટ ફંડ ઇક્વિટી ફંડની તુલનામાં ઓછા જોખમી હોય છે, પરંતુ એનો અર્થ એવો નથી થતો કે ડેટ ફંડ એવી  ખાતરી આપે છે કે તમારાં નાણાંને ક્યારેય નુકસાન નહીં થાય. ડેટ ફંડ, ડેટ અને નાણાં બજારની એવી જામીનગીરીઓમાં રોકાણ કરે છે જેના પરનાં જોખમ, શૅર બજારમાં રોકાણ કરનારા ઇક્વિટી ફંડ પર તોળાતાં જોખમો કરતાં જુદા પ્રકારનાં હોય છે. 

ડેટ ફંડ પર વ્યાજ દર જોખમ, ક્રેડિટ જોખમ અને તરલતાનાં જોખમ તોળાતાં હોય છે. શૅરબજારનાં જો જોખમો વિશે આપણે સહુ જાણીએ છીએ, તેના કરતાં આ જોખમો તદ્દન જુદાં છે. દૈનિક ધોરણે જોઇએ તો, આ જોખમ પરિબળો, શૅરબજાર પર અસર કરનારાં પરિબળો જેવાં દેખીતાં જણાઇ આવે તેવાં નથી હોતાં, પરંતુ તેમના પર

વધુ વાંચો