વ્યક્તિએ એક બાબત ધ્યાનમાં લેવી જોઇએ કે નિયમિત ખર્ચ તેમ જ વિવિધ નાણાકીય ધ્યેયો માટેના ખર્ચ સમય જતા વધે છે. જો વર્ષદીઠ ફુગાવો 6%નો હોય તો ધ્યેયનો ખર્ચ લગભગલ 12 વર્ષમાં બમણો થઈ જાય છે. જોકે જો ફુગાવો 7% હોય તો તે લગભગ 10 વર્ષમાં બમણો થઈ જાય છે.
હવે જ્યારે ફુગાવો 7% હોય અને તમે મૂળ રકમની સંપૂર્ણ સુરક્ષા ઇચ્છો છો ત્યારે તમે એવા સ્થળોમાં રોકાણ કરશો જે ફુગાવાની આસપાસનાં વળતર પૂરા પાડતા હોય. રોકાણનાં વળતર પરના કરને સમાયોજિત કરો અને તમારા કર પછીનાં રોકાણનું વળતર ફુગાવા કરતા ઓછું હોય છે.
ચાલો આપણે કેટલાક સરળ આંકડા જોઇએઃ
જો ફુગાવો વર્ષદીઠ 7% હોય અને તમે અત્યારે કોઇ વસ્તુ રૂ. 100માં ખરીદી શકો છો તો તમારે આગામી વર્ષમાં આ વસ્તુ ખરીદવા માટે રૂ. 107ની જરૂર પડશે. જો ફુગાવો આ સ્તરે જળવાઇ રહે તો એક
વધુ વાંચો430