લોકો ઘણીવાર રોકાણ શરૂ કરવા માટે જીવનના પાછલા ચરણ સુધી રાહ જુએ છે, ભલે તેમનું આર્થિક ભાવિ સુરક્ષિત કરવાનો તે સૌથી ઓછો અસરકારક માર્ગ હોય. પહેલી વખત નોકરીમાં જોડાય તેઓ પોતાના ભવિષ્યનું પ્લાનિંગ કરવા કરતાં તેમની જીવનશૈલીમાં સુધારો લાવવા પર ધ્યાન આપે તે બહુ સામાન્ય બાબત છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેઓ જીવનના પાછલા ચરણ સુધી રોકાણ કરવાનું શરૂ કરતા નથી.
રોકાણ શરૂ કરવા માટે ભલે ક્યારેય મોડું ન થયું કહેવાય, પરંતુ વહેલા રોકાણ શરૂ કરવાના ઘણા ફાયદા છે. તેમજ, જીવનની શરૂઆતના ચરણમાં રોકાણ કરવાથી યુવા રોકાણકારોને તેમના પ્રોફેશનલ પ્રવાસની શરૂઆતમાં ઓછી જવાબદારીઓ હોવાથી જીવનમાં પાછળથી રોકાણ કરવાની સરખામણીએ વધુ બચત કરવામાં મદદ મળી શકે છે.
ચાલો, નાની ઉંમરે રોકાણ શરૂ કરવાના પાંચ મુખ્ય કારણો જોઇએ:
- કમ્પાઉન્ડિંગની શક્તિનો આનંદ લો
વહેલું રોકાણ કરવાનો સૌથી નોંધપાત્ર ફાયદો એ છે કે તમારી પાસે વધારાનો
વધુ વાંચો