મ્યુચ્યુઅલ ફંડ્ઝ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સ્કિમ્સથી અલગ કેવી રીતે હોય છે?

મ્યુચ્યુઅલ ફંડ્ઝ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સ્કિમ્સથી અલગ કેવી રીતે હોય છે? zoom-icon

મ્યુચ્યુઅલ ફંડ્ઝ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિઝ (પીએમએસ) રોકાણકારોને વ્યાવસાયિક  ફંડ મેનેજર્સ દ્વારા સંચાલિત થતા પુલ્ડ રોકાણ સાધનમાં તેમના નાણાંનાં રોકાણ દ્વારા શેરો અને બોન્ડ્ઝમાં તેમના નાણાંનું રોકાણ કરવા સક્ષમ બનાવે છે, જ્યારે બીજી બાજુએ આ બંને રોકાણના જુદા જુદા વિકલ્પો છે, જે જુદા જુદા લક્ષ્યો ધરાવે છે અને તેઓ બે ભિન્ન રોકાણકારો માટે છે.

કોઇ વ્યક્તિ મહિનાદીઠ રૂ.500ની નાની રકમથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે, પરંતુ પીએમએસ સ્કિમ્સમાં રૂ. 25 લાખનાં લઘુત્તમ રોકાણની જરૂર હોય છે, કારણ કે આ એચએનઆઇ પર લક્ષ્યાંક ધરાવતી પ્રાથમિક સંપત્તિ સંચાલન પ્રોડક્ટ્સ છે. મ્યુચ્યુઅલ ફંડ્ઝનું સખતપણે નિયમન સેબી દ્વારા થાય છે, જ્યારે પીએમએસ સ્કિમ્સ ઘોષણાના કડક ધોરણો ધરાવતી નથી. પીએમએસ પ્રોડક્ટ્સ સામેલ જોખમને સમજી શકે એવા પ્રગતિશીલ રોકાણકારો માટે છે, કારણ કે પીએમએસ ફંડ્ઝ બજારમાં સરળતાથી ટ્રેડ થઈ ન પણ શકે એવી જામીનગીરીઓમાં પણ રોકાણ

વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??