તમારા બાળકના શિક્ષણનું પ્લાનિંગ કરવા માટે તમે મ્યુચ્યુઅલ ફંડનો ઉપયોગ કેવી રીતે કરશો?

તમારા બાળકના શિક્ષણનું પ્લાનિંગ કરવા માટે તમે મ્યુચ્યુઅલ ફંડનો ઉપયોગ કેવી રીતે કરશો? zoom-icon

કોઇપણ વ્યક્તિ પોતાના બાળકના શૈક્ષણિક ખર્ચ માટે બે રીતે બચત કરી શકે છે. ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને, ભણતરના ફંડ તરીકે સિલક એકઠી કરવા માટે બચત કરવા કરતાં રોકાણ કરવું એ વધુ સારો વિકલ્પ છે. મ્યુચ્યુઅલ ફંડ્સ એ રોકાણનું એક એવું સાધન છે જે તમને તમારા બાળકના શિક્ષણ માટે પ્લાનિંગ કરવામાં મદદ કરી શકે છે. મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા, તમે ઇક્વિટી માર્કેટમાં એક્સપોઝર મેળવો છો અને સાથે-સાથે વ્યક્તિગત સ્ટોકમાં રોકાણ કરવાના જોખમોને ડાઇવર્સિફાઇ કરો છો.

મ્યુચ્યુઅલ ફંડમાં તમે બે રીતે રોકાણ કરી શકો છો: ઉચ્ચક રકમનું રોકાણ અને SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન). જો ઉદ્દેશ્ય શૈક્ષણિક હેતુઓ રોકાણ કરવું હોય, તો SIP એ શ્રેષ્ઠ માર્ગ છે. 

ઉદાહરણ તરીકે, જો તમે 10 વર્ષના સમયગાળા માટે દર મહિને રૂ. 15,000નું રોકાણ કરો, તો દર વર્ષે 12%ના દરે વળતર મળે એવું માની લઇએ તો તમારું કુલ રૂ.

વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??