કોઇ પણ બે યોજનાઓની કામગીરીની સરખામણી કેવી રીતે કરવી જોઇએ

Video

તમે જ્યારે કાર ખરીદવા માગતા હો ત્યારે તમે કયાં મોડલ ધ્યાનમાં લેવાં, એવું કઇ રીતે નક્કી કરો છો? તમે પહેલાં લેટેસ્ટ મોડલ નક્કી કરો છો કે કારનો પ્રકાર નક્કી કરો છો? જો તમે હજુ પણ  નક્કી ન કરી શકતા હો તો તો તમે ડીલરની મુલાકાત લો છો અને ત્યાં તમને પહેલો પ્રશ્ન એ જ પૂછવામાં આવે છે કે તમે કેવા પ્રકારની કાર લેવા માગો છો,  એસયુવી, હેચબેક, કે સેડાન? 

આ જ બાબત, મ્યુચ્યુઅલ ફંડની સ્કીમની કામગીરીની સરખામણી માટે લાગુ પડે છે. તમે જુદી જુદી શ્રેણી (કેટેગરી)ની સ્કીમની કામગીરીની સરખામણી કરી શકો નહીં. સમાન રોકાણ ઉદ્દેશ, મિલકતની ફાળવણી અને સમાન બેન્ચમાર્ક ઇન્ડેક્સ ધરાવતી હોય તેવી, એક સરખી કેટેગરીની સ્કીમની તુલના કરવી જોઇએ. તમે એસયુવીને સેડાન સાથે સરખાવી ન શકો, કારણ કે તે બંને વિભિન્ન જરૂરિયાતો માટે બનાવવામાં આવી છે. તેવી જ રીતે,

વધુ વાંચો