સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળે સંપતિનું સર્જન કરવાનું સાધન ગણવામાં આવે છે, પરંતુ તેવા સંખ્યાબંધ મ્યુચ્યુઅલ ફંડના પ્રકાર છે જે ટૂંકાગાળાના લક્ષ્યાંકો માટે પણ અનુકૂળ છે. ટૂંકાગાળાના લક્ષ્યાંકો માટે મ્યુચ્યુઅલ ફંડ સામાન્ય રીતે સમયના ટૂંકા ગાળાને નજર સમક્ષ રાખીને નાણાકીય હેતુઓ પૂર્ણ કરવા માટે તૈયાર કરાયેલા રોકાણ ઇન્સ્ટ્રુમેન્ટ છે.
ફ્લેક્સિબિલિટી અને લિક્વિડિટીની ખાસયિતો સાથે ટૂંકાગાળાના લક્ષ્યાંકો ધરાવતાં મ્યુચ્યુઅલ ફંડ ઉપલબ્ધ સમય મર્યાદાની અંદર જોખમ લઘુત્તમ કરીને મૂડી વૃદ્ધી કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. આ ફંડ સંભવિત રિટર્ન અને આંતરિક જોખમ વચ્ચે સમતુલન પૂરું પાડવા માટે તૈયાર કરાયા છે, જે ટૂંકાગાળાના નાણાકીય લક્ષ્યાંકોની ચોક્કસ જરૂરિયાતો સાથે સુસંગત છે.
આ ફંડ અનપેક્ષિત ખર્ચાઓ માટે આકસ્મિક ભંડોળ ઊભું કરવું, વેકેશન અથવા રજાઓના પ્લાનિંગ માટે બચત કરવી, ઘરના ડાઉન પેમેન્ટ માટે ભંડોળ એકત્રિત કરવું, વાહન ખરીદવા માટે પૈસા ભેગા કરવા, શૈક્ષણિક ખર્ચાઓ માટે પૈસા બાજુ
વધુ વાંચો