વાતચીતમાં જોડાઓ
રોકાણકાર માટે ‘મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે’ની શિક્ષણ અને જાગૃત્તિ પહેલ માર્ચ 2017માં શરૂ થઈ હતી. આ પહેલ ટીવી, ડિજિટલ, પ્રિન્ટ અને અન્ય માધ્યમો મારફતે વિભિન્ન રાજ્યો અને ભાષાઓમાં ભારતીયો સુધી પહોંચી છે. ઘણા લોકોએ પોતાને આ વેબસાઇટ મારફતે મ્યુચ્યુઅલ ફંડ્ઝ અંગે શિક્ષિત કર્યા છે. આ વેબસાઇટ લેખો અને વિડિયોનાં સ્વરૂપે મ્યુચ્યુઅલ ફંડ્ઝને લગતા એવા સરળ કન્ટેન્ટ ઓફર કરે છે, જે સંભવિત રોકાણકારોને સમજવા માટે સરળ લાગે છે. વેબસાઇટ એવા ટુલ્સ અને કેલ્ક્યુલેટર્સ પણ ઓફર કરે છે, જે તમને તમારા જીવનના ધ્યેયો માટે સરળતાથી યોજના ઘડવામાં મદદ કરે છે. તમારા ઇન્પુટ્સને આધારે કેલ્ક્યુલેટર તમને જણાવે છે કે તમારા ધ્યેયની નજીક પહોંચવા માટે તમારે કેટલું રોકાણ કરવાની જરૂર છે.
કુલ પેજ વ્યુ
27,86,58,697
રોકાણના લક્ષ્યોની ગણતરી
2,04,05,591
ફોલિયોની કુલ સંખ્યા
20.45 કરોડ
31મી ઓગસ્ટ, 2024ના રોજ.