નાણાકીય સેવા ક્ષેત્રમાં ઘણા ફેરફારો આવ્યા છે, જે ટેકનોલોજીમાં અદ્યતનપણાને આભારી છે. આજે, તમે ચૂકવણી કરવા, ખરીદવા અને રોકાણ માટે પણ ઓનલાઈન વ્યવહાર કરી શકો છો.
સ્વાભાવિક છે કે, આ બધું આપણને નવા યુગના ડિજિટલ ટ્રેન્ડ્સ તરફ લઈ ગયું છે જે ઈઝી-ટુ-ટ્રેડ વર્ચ્યુઅલ એસેટ્સ જેવા છે કે જે ફિઝિકલ સ્વરૂપમાં અસ્તિત્વમાં નથી.
તેને સરકાર અથવા તો કેન્દ્રીય બેંક દ્વારા રચાતા કે જારી કરાતા નથી. આમ, તેનો નાણાં અથવા કાનૂની ચલણ તરીકે ઉપયોગ કરી શકાય નહીં. જો કે, અમુક જોખમો તો રહે જ છે જેમકેઃ
- આવી ડિજિટલ અસ્ક્યામતોનું મૂલ્ય વાસ્તવિક અસ્ક્યામતો સાથે જોડાયેલું નથી હોતું. આના પરિણામે, તેમના મૂલ્યો- અને તમારા રોકાણો, એના પરિણામે- અત્યંત વધ-ઘટ ને આધિન હોઈ શકે છે.
- વર્ચ્યુઅલ અસ્ક્યામતો નિયમન હેઠળ નથી હોતી. સરકારી નિયમનો વિના, રોકાણકારો ઠગાઈનો ભોગ બની શકે છે અને તેમના નાણાં ગુમાવી શકે છે.
- હાલ, આ વર્ચ્યુઅલ અસ્ક્યામતો કેન્દ્રીય બજેટ