કલ્પના કરો કે તમારે દૂર કોઇ દેશની યાત્રા કરવાની છે અને તેના માટે વિમાન એક માત્ર વિકલ્પ છે.
કયા સંજોગો હેઠળ તમારે વિમાન ઉડાડવા માટેનાં વિવિધ નિયંત્રણો સમજવાની જરૂર પડે છે ? અથવા એ તમામ વિભિન્ન સંકેતો જે પાયલોટ વિભિન્ન કન્ટ્રોલ ટાવર્સ પરથી મેળવે છે ? કે રેડિયો સિસ્ટમ કેવી રીતે સંચાલિત થાય છે?
વાસ્તવમાં જ્યાં સુધી તમે પાયલોટ કે કો-પાયલોટ ન હોય ત્યાં સુધી તે સમજવાની જરૂર પડતી નથી. જો તમે માત્ર પ્રવાસી હોય તો તમારે ફક્ત એટલું જ સમજવાની જરૂર હોય છે કે તમારી જરૂરિયાતો પૂરી થાય છે કે નહીં અને તેના માટે એ જાણવું જરૂરી છે કે તમારી જરૂરિયાત શું છે.
રોકાણ કરવાના સંદર્ભમાં તમે તમારું રોકાણ તમારી જાતે સંચાલિત કરી રહ્યા હોય તો તમારે સ્ટોક, બોન્ડ અને નાણાં બજારોને સમજવાની જરૂર હોય છે. જોકે તમે તમારા નાણાકીય ધ્યેયો પૂરા
વધુ વાંચો