મ્યુચ્યુઅલ ફંડ્ઝ તમને અમુક સમયગાળા પછી તમારા નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદ કરે છે. તો શું તેનો અર્થ એવો થાય છે કે તમારા મગજમાં વિશેષ લક્ષ્યાંક હોય માત્ર તો જ તમારે મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં રોકાણ કરવાનો વિચાર કરવો જોઇએ, નહીંતર વિચાર કરવો જોઇએ નહીં? ના ! નાણાકીય લક્ષ્યાંક ન હોય તેમ છતાં પણ પોતાની બચતમાં વૃદ્ધિ કરવાનું વિચારતી અથવા ભવિષ્યમાં કોઈ લક્ષ્યાંક ઊંભું થાય એવા સંજોગોમાં હંમેશા સુસજ્જ રહેનાર વ્યક્તિ માટે તે સારી પસંદગી છે.
શ્રેષ્ઠ ખેલાડી એવા હોય છે જેઓ બધી મોસમ દરમિયાન તેમની રમતગમતનો અભ્યાસ કરવાનો ચાલું રાખે છે. તેમની તૈયારી તેઓ પ્રસિદ્ધ બને તેના ઘણા સમય પહેલાથી શરૂ થઈ જાય છે. જ્યારે તેઓ શરૂઆત કરે ત્યારે તરત જ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય શિર્ષકો જીતવા માટે પોતાના મોટા લક્ષ્યાંક સાધતા ન પણ હોઇ શકે. પરંતુ શાળા, કોલેજ અથવા રાજ્ય
વધુ વાંચો