પૂર્ણ વળતર શું છે?

Video

પોતાના રિઅલ એસ્ટેટના રોકાણ અંગે ચર્ચા કરી રહ્યા હોય એવા લોકોને તમે સાંભળ્યા હશે, “મેં 2004માં તે ઘર રૂ. 30 લાખમાં ખરીદ્યું હતું. તે આજે 1.2 કરોડ જેટલું છે! તે 15 વર્ષમાં 4 ગણું વૃદ્ધિ પામે છે.” આ પૂર્ણ વળતરનું ઉદાહરણ છે. તમે જ્યારે જે કિંમતમાં રોકાણ કર્યું હોય તે કિંમતની સાથે રોકાણનાં આખરી મૂલ્યની તુલના કરો ત્યારે સમય જતા અનુભવ થયેલી વૃદ્ધિ પૂર્ણ વળતરનું માપ હોય છે.ઉદાહરણ તરીકે તમે 5 વર્ષ અગાઉ ફંડમાં રૂ. 5000નું રોકાણ કર્યું હોય. જો તમારા રોકાણનું મૂલ્ય આજે રૂ. 6000 હોય તો તમે રૂ. 1000ની વૃદ્ધિ કરી છે, જે તમારા રૂ. 5000નાં આરાંભિક રોકાણ પર 20%નાં પૂર્ણ વળતરને સમાન છે. પૂર્ણ વળતરનું એક ગેરલાભ એ છે કે તે સમય અવધિને ધ્યાનમાં લેતી નથી. ઉપરના કિસ્સામાં 20%નું વળતર સારું લાગે છે. પરંતુ જ્યારે તે 5

વધુ વાંચો