ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સમાં રોકાણના કયા ગેરલાભો છે?

ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સમાં રોકાણના કયા ગેરલાભો છે? zoom-icon

ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ (TMFs) એક પ્રકારના ઓપન-એન્ડેડ ડેટ ફંડ્સ છે કે જે તમને ફિક્સ્ડ મેચ્યોરિટી તારીખ ઓફર કરે છે. આ ફંડ્સના પોર્ટફોલિયો બોન્ડ ધરાવે છે જેની એક્સપાયરી તારીખ ફંડની ટાર્ગેટ મેચ્યોરિટી તારીખ સાથે સંકલિત હોય છે અને બધા બોન્ડને મેચ્યોરિટી જાળવવાના રહે છે. આના કારણે વ્યાજદર જોખમો ઘટાડવામાં મદદ મળે છે અને રિટર્ન વધુ ધારણા મુજબનું રહે છે, તેમ છતાં રોકાણકારોએ આ ફંડમાં રોકાણ કરતા પહેલાં TMFsના ગેરલાભોને ધ્યાનમાં રાખવા જોઈએ.

ટાર્ગેટ મેચ્યોરિટી બોન્ડ ફંડ્સ એ નવી કેટેગરીના ડેટ ફંડ છે માટે આ ક્ષેત્રમાં બહુ ઓછા વિકલ્પો ઉપલબ્ધ રહે છે. આના કારણે રોકાણકાર માટે ઉપલબ્ધ મેચ્યોરિટીની પસંદગી મર્યાદિત થઈ જાય છે એટલે કે એવા રોકાણકારો કે જે ચોક્કસ મેચ્યોરિટી ક્ષિતિજ માટે ઉત્સુક હોય તેમને આ અનુકૂળ ન પણ લાગે. તદુપરાંત, આ કેટેગરીમાં કોઈ પરફોર્મન્સ ટ્રેક રેકોર્ડ નથી હોતો જેની પર અવલંબિત

વધુ વાંચો
426