મિડ કેપ ફંડ્ઝ શું છે?

મિડ કેપ ફંડ્ઝ શું છે?

બજારમૂડીકરણ તમામ માન્યતાપ્રાપ્ત શેરબજાર પર લિસ્ટ થયેલા શેરનાં સંપૂર્ણ બજારમૂડીકરણની સરેરાશ છે અથવા એક શેરબજાર પર લિસ્ટ થયેલા શેરની સંપૂર્ણ બજારમૂડીકરણ છે. ફંડ મેનેજર્સ ફંડનાં રોકાણના લક્ષ્યાંક અનુસાર કંપનીઓમાં રોકાણ કરે છે અને તેઓ ક્યાં રોકાણ કરી રહ્યા છે એ અંગે રોકાણકારોને જાણકારી હોય છે. ઉદાહરણ તરીકે મિડ કેપ ગ્રોથ ફંડ્ઝની અસ્કયામતની ફાળવણી વૃદ્ધિલક્ષી રોકાણ શૈલી ધરાવતા મિડ-કેપ સેગમેન્ટમાં કરવી જોઇએ અને તેમના પોર્ટફોલિયોમાં આ પ્રતિબિંબિત થવું જોઇએ. આનાથી રોકાણકારોને સમાન આદેશ વાળા  ફંડ્ઝની તુલના કરવામાં મદદ મળે છે. પોર્ટફોલિયો સમતુલન નિયમિતપણે થવું જોઇએ, કારણ કે બજારમૂડીકરણ શેરબજાર પર શેરની કિંમતમાં થતી વધઘટની સાથે બદલાય છે.

મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ્ઝ વૃદ્ધિની ઊંચી સંભાવનાવાળી મિડ કેપ કંપનીઓમાં રોકાણ કરે છે, પરંતુ સ્મોલ કેપ્સ સાથે સંકળાયેલા જોખમો પ્રદર્શિત કરતા નથી, કારણ કે આ કંપનીઓએ નિશ્ચિત સ્તર અને સ્થિરતા હાંસલ કર્યા હોય છે. મિડ

વધુ વાંચો