તમે વચ્ચે એસઆઇપીની ચુકવણી કરવાનું ચૂકી જાઓ તો શું થાય છે?

Video

ઘણા રોકાણકારો જો તેઓ મ્યુચ્યુઅલ ફંડ્ઝની અવધિ દરમિયાન એસઆઇપીની ચુકવણી કરી ન શકે તો તેમાં નુકસાન અંગેની ચિંતા કરતા હોય છે. તમે કેટલીક નાણાકીય મુશ્કેલી અથવા નોકરી કે કારોબારની આવક અંગેની અનિશ્ચિતતામાંથી પસાર થઈ રહ્યા હોય એવા ઘણા કારણોને લીધે આવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે. આ કુદરતી છે કે આવી પરિસ્થિતિઓ હેઠળ તમે તમારી નિયમિત એસઆઇપીની ચુકવણીઓ ચાલુ રાખવા સક્ષમ ન પણ હોઇ શકો. એસઆઇપી લાંબા ગાળાનો રોકાણ વિકલ્પ હોવાથી તમે વચ્ચે કેટલીક ચુકવણી ચૂકી જાઓ તો પણ વાંધો નથી. વીમા પોલિસી કે જેમાં વાર્ષિક પ્રિમિયમની બિન-ચુકવણીથી પોલિસી નિષ્ક્રિય બની શકે છે તેનાથી વિપરિત અહીં અત્યાર સુધી કરેલું રોકાણ વળતર પ્રાપ્ત કરવાનું જારી રાખશે અને તમે કોઇ પણ સમયે તેને ઉપાડી શકો છો. જોકે તમે શરૂઆતમાં કરેલી અપેક્ષા કરતા ઓછી  સંપત્તિ એકત્રિત કરશો અને જો તમે તમારા એસઆઇપી માટે ઘણા

વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??