નવા રોકાણકારે કયા ફંડ્ઝમાં રોકાણ કરવું જોઇએ?

Video

ઘણા લોકો અસ્કયામતના અન્ય વર્ગોની તુલનામાં લાંબા ગાળે વધુ સારા વળતરનું સર્જન કરવાની તેમની ક્ષમતા માટે રોકાણ કરવામાં રસ ધરાવે છે, પરંતુ તેઓ જાણતા નથી કે શરૂઆત ક્યાંથી કરવી. મ્યુચ્યુઅલ ફંડ્ઝ જોખમી હોવાથી મોટા ભાગના સંભવિત ગ્રાહકો મહેનતથી કમાવેલા તેમના નાણાંનું તેમાં રોકાણ કરવા માટે શંકાસ્પદ હોય છે. તેઓ સતત એ શોધવા માટે સંશોધન કરતા હોય છે કે તેમણે એવા કયા ફંડમાં રોકાણ કરવું જોઇએ જે તેમને જોખમ વિના મ્યુચ્યુઅલ ફંડ્ઝના લાભ આપતા હોય. જેમ વિના-મૂલ્યે ભોજન મળતા નથી એ રીતે અન્ય મ્યુચ્યુઅલ ફંડ્ઝની જેમ આપણને વળતર આપતા હોય એવા આપણી પાસે શૂન્ય જોખમ ધરાવતા કોઇ ફંડ નથી.

પરંતુ ઓવરનાઇટ ફંડ્ઝ લગભગ આવા જ હોય છે. આ ફંડ્ઝ આગામી દિવસે પાકતી હોય એવી જામીનગીરીઓમાં રોકાણ કરે છે. તેથી તેઓ વધુ તરલ હોય છે અને લઘુત્તમ જોખમ ધરાવે છે. પરંતુ તમારા પોર્ટફોલિયો

વધુ વાંચો