ડેટ ફંડ્ઝમાં કોણે રોકાણ કરવું જોઇએ?

ડેટ ફંડ્ઝમાં કોણે રોકાણ કરવું જોઇએ? zoom-icon

જો કોઇ વ્યક્તિ તમને પૂછે કે કોણે વધુ પ્રોટિન કે કાર્બોહાઇડ્રેટ્સ કે વિટામિન્સ ખાવા જોઇએ તો તમે શું જવાબ આપશો ? 

દરેક વ્યક્તિએ! 

દરેક વ્યક્તિએ તમામ પ્રકારનાં પોષકતત્વો ખાવા જરૂરી છે, પરંતુ પોષકતત્વોનું પ્રમાણ વય અને શારીરિક જરૂરિયાતને આધારે દરેક વ્યક્તિ માટે અલગ હશે. ઉદાહરણ તરીકે વૃદ્ધિ પામતા બાળકોએ પુખ્તો કરતા વધુ પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સની જરૂર હોય છે. તેમણે ઊર્જાથી ભરપૂર કાર્બોહાઇડ્રેટ્સના પૂરતા પુરવઠાની પણ જરૂર હોય છે. આ જ સિદ્ધાંત્ત તમારા રોકાણ પોર્ટફોલિયોને પણ લાગુ થાય છે.

દરેક વ્યક્તિએ તેમના/તેણીનાં રોકાણ પોર્ટફોલિયોમાં ઇક્વિટી, ડેટ ફંડ્ઝ, સોનું, રિઅલ-એસ્ટેટ અને અન્ય અસ્કયામતોનું મિશ્રણ હોય તે જરૂર છે. પરંતુ દરેક અસ્કયામતનું પ્રમાણ દરેક વ્યક્તિ માટે અલગ હશે. તેથી દરેક વ્યક્તિ નો ડેટ ફંડ્ઝ જેવી નિશ્ચિત આવકની અસ્કયામતોમાં થોડું રોકાણ હોવું જરૂરી છે. વરિષ્ઠ નાગરિકોએ 30ની આસપાસની વય ધરાવતા યુવાનોની તુલનામાં તેમના પોર્ટફોલિયોમાં વધુ ડેટ ફંડ્ઝ

વધુ વાંચો