કરની બચત કરતા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કોણે કરવું જોઇએ?

કરની બચત કરતા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કોણે કરવું જોઇએ? zoom-icon

કરની બચત કરતા મ્યુચ્યુઅલ ફંડ કે ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ વૈવિધ્યસભર ઇક્વિટી ફંડ છે, જે આવકવેરા કાયદાની સેક્શન 80સી હેઠળ કર કપાતના લાભ પૂરા પાડે છે. તેથી ELSS ફંડ કોઇ પણ કરદાતા જેઓ કરની બચત કરતાં ઇક્વિટીલક્ષી સાધનોનું જોખમ લેવા માગતા હોય તેમના માટે યોગ્ય છે. ELSS ફંડ પગારદાર વર્ગ માટે વધુ યોગ્ય છે, કારણ કે તેઓ આવકનો નિયમિત સ્રોત ધરાવે છે અને તેમને દર વર્ષે કરની બચત કરતું રોકાણ કરવું પડતું હોય છે. હકીકતમાં તેઓ રૂપી-કોસ્ટ એવરેજિંગમાંથી લાભ લેવા માટે માસિક ધોરણે SIP મારફતે ELSS માં અનુકૂળતાથી રોકાણ કરી શકે છે.

જો તમે યુવા કરદાતા હો તો તમે ELSS માં રોકાણ કરવાના બેવડા લાભનો ફાયદો ઉઠાવી શકો છો એટલે કે દર વર્ષે ELSS માં રોકાણ કરીને સેક્શન 80સી હેઠળ કરમાં કપાત અને લાંબા ગાળે ઇક્વિટીની વૃદ્ધિની ક્ષમતા મેળવી શકો છો. વૃદ્ધ કરદાતાઓ કરમાં લાભ

વધુ વાંચો
426