અત્યારે તમારી ઉંમર ભલે ગમે તે હોય અને આર્થિક સ્થિતિ ગમે તેવી હોય, તમે ક્યારેય નથી જાણતા કે આવતીકાલે શું થવાનું છે. જો તમે આવતીકાલ વિશે નિશ્ચિત ના હોવ તો, શું તમે ખાતરી છે કે, તમે નિવૃત્તિ માટે જે પણ બચત કરી છે તે તમારા જીવનના છેલ્લા દિવસ સુધી રહેશે? આયુષ્ય અને તબીબી ખર્ચા બંને વધતા જશે અને તમે નથી જાણતા કે, તમારી નિવૃત્તિનો તબક્કો એક દાયકો ચાલશે કે ત્રણ દાયકા સુધી. કોઇપણ ફાઇનાન્સિઅલ પ્લાનિંગ કામ કરે તે માટે, સમયની મર્યાદા જાણવી ખૂબ મહત્વપૂર્ણ છે, પરંતુ આ કિસ્સામાં સમયની કોઇ જ ચોક્કસ મર્યાદા નથી. આથી, તમારી નિવૃત્તિની સિલક માટે વધારાની મૂડી એકઠી કરવા માંડો એ જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.
પરંતુ પહેલા તબક્કામાં જ આર્થિક લક્ષ્યોને હાંસલ કરવાનો પડકાર હોય તેવામાં કોઇ વ્યક્તિ વધારાની સિલક કેવી રીતે ભેગી કરી શકે? તમે
વધુ વાંચો