મ્યુચ્યુઅલ ફંડ્ઝ સાથે નિવૃત્તિનાં કોર્પસ (નાણાં કોષ)નું નિર્માણ કેવી રીતે કરવું?

Video

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સાથે નિવૃત્તિનાં કોર્પસ (નાણાં કોષ)નું નિર્માણ કેવી રીતે કરવું? બલ્લુ, એક રિંછની વાર્તા. મોટા ભાગના લોકોને અહેસાસ નથી થતો કે તેમનું નિવૃત્તિનું જીવન તેમનાં કાર્યકાળ જેટલું જ લાંબુ હોઇ શકે છે અને તેમને ઓછામાં ઓછા 25-30 વર્ષ સુધી ચાલે એટલા મોટા કોર્પસની જરૂર પડશે. યોગ્ય નાણાકીય આયોજન વિના તમારી બચત તમામ ખર્ચ અને આપતકાલિન જરૂરિયાતોને આવરવા માટે પૂરતું હોઇ ન પણ શકે.
પરંતુ તમે 25-30 વર્ષનાં નિવૃત્તિનાં જીવનને ટકાવી રાખવા માટે કોર્પસનું નિર્માણ કેવી રીતે કરશો? સૌ પ્રથમ અમારા ફુગાવાનાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને નિવૃત્તિ પછી તમારા વાર્ષિક ખર્ચ કેવા હશે તે શોધો અને તમારી નિવૃત્તિનાં 25-30 વર્ષને ટકાવી રાખવા માટે જરૂર હોય એટલા કુલ કોર્પસ અંગે નિર્ણય લો. એક વખત તમારા મનમાં નિવૃત્તિનાં કોર્પસનો ખ્યાલ આવી જશે ત્યાર પછી તમે ઉપર પ્રમાણેનાં કોર્પસનું નિર્માણ કરી શકો તે માટે તમારા

વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??