પોર્ટફોલિયો વૈવિધ્યકરણના ફાયદાઓ શું છે?

પોર્ટફોલિયો વૈવિધ્યકરણના ફાયદાઓ શું છે? zoom-icon

"ક્યારેય બધા ઈંડા એક જ ટોપલીમાં રાખવા નહીં".

જ્યારે રોકાણ નિર્ણયો કરી રહ્યાં હોવ ત્યારે જોખમ અને રિટર્ન વચ્ચે સમતોલન જાળવવું ખૂબ જ આવશ્યક બની જાય છે. આ સમતોલન મેળવવા માટે વૈવિધ્યકરણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વ્યૂહરચના છે, કારણ કે તે તમારા રોકાણોને જુદી-જુદી મિલકતોની શ્રેણીઓ અને સેક્ટરમાં વહેંચણી કરવાની સુવિધા આપીને કોઇ એક ચોક્કસ જોખમથી થતાં નુકસાન સામે તમને રક્ષણ પૂરું પાડે છે.

આ લેખમાં, આપણે પોર્ટફોલિયો વૈવિધ્યકરણ ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ્સના સંદર્ભમાં શું છે, અને તમે જે ઇચ્છી રહ્યાં છો તે રોકાણ ઉપર રિટર્ન પ્રાપ્ત કરવામાં તમને કેવી રીતે મદદ કરી શકે છે તેના વિશે વાત કરીશું.

પોર્ટફોલિયો વૈવિધ્યકરણ શું છે?
જ્યારે તમે ડિનર કરવા માટે જાઓ છો ત્યારે તમે મહત્તમ સંતુષ્ટીકરણ મેળવવા માટે વિવિધતા ધરાવતાં ફૂડ આઇટમનો ઓર્ડર કરો છો. તમે સૂપ, એપિટાઇઝર, મેઇન કોર્સ, ડેઝર્ટ અને કદાચ કોઇ ડ્રિન્ક્સનો ઓર્ડર આપી

વધુ વાંચો

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??