મ્યુચ્યુઅલ ફંડ્ઝમાં વ્યાજદર કેવા હોય છે?

Video

આ વિશ્વમાં મફત કશું મળતું નથી. આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે કોઇ પ્રોડક્ટ કે સેવા ભોગવીએ તેના માટે ચુકવીણી કરીએ છીએ. ઉદાહરણ તરીકે તમે જેટલા સમય માટે પાર્કિંગની જગ્યાનો ઉપયોગ કરો તેના માટે ફી ચુકવો છો. તમે કુરિયર મોકલો ત્યારે પાર્સલના વજન અને પ્રાપ્તકર્તા સુધી પહોંચવા માટે તેને કાપવાના રહેતા અંતર માટે ચુકવણી કરો છો. તમે જ્યારે કોઇ વ્યક્તિ પાસેથી નાણાં ઉછિના લો ત્યારે ધિરાણકર્તા તમારી પાસેથી રકમ માટે અને ઋણની અવધિ માટે ફી વસૂલે છે. ઉધાર લીધેલી મૂળ રકમની અમુક ટકાવારીના સ્વરૂપે વ્યક્ત થતી આ ફી વ્યાજદર છે અને તે સામાન્યપણે એક વર્ષ માટે નિર્ધારિત  હોય છે. 

કંપનીઓ, બેંકો અને સરકારી સંસ્થાઓ જાહેર જનતા પાસેથી ડેટ ફંડ્ઝ ઊભા કરે છે અને આ મૂડીનું તેમના કારોબારના અમુક પાસાઓમાં રોકાણ કરે છે. તેઓ આ ઋણ માટે ફી ચુકવે છે. તેઓ

વધુ વાંચો