રિટાયરમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ શું છે?

રિટાયરમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ શું છે? zoom-icon

રિટાયરમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ તમે જ્યારે તમારી નિયમિત આવક મેળવવાની બંધ કરો ત્યારબાદ તમારી જીવનશૈલીનું આયોજન કરવામાં મદદ કરે છે.

રિટાયરમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ સ્ટોક અને બોન્ડ્સ એમ બન્નેમાં રોકાણોની ફાળવણી કરે છે, તે જેમ-જેમ રિટાયરમેન્ટનો સમય નજીક આવતો જાય તેમ તેમ ધીરે-ધીરે નિમ્ન-જોખમ ધરાવતાં વિકલ્પોની પસંદગી તરફ આગળ વધે છે. તે નિવૃત વ્યક્તિ માટે નિયમિત આવક પૂરી પાડે છે અને નિમ્ન ખર્ચ ગુણોત્તર સાથે કોઇ એક્ઝિટ ફી ધરાવતું નથી. જોકે, તે લૉક-ઇન સમયગાળો ધરાવે છે જે પાંચ વર્ષથી નિવૃત્તિ સુધી હોઇ શકે છે.

રિટાયરમેન્ટ મ્યુચ્યુઅલ ફંડની લાક્ષણિકતાઓ


રિટાયરમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ લાંબા સમયગાળા માટે બનેલું છે, જે તમારા રિટાયરમેન્ટ આયોજન સાથે બંધ બેસે છે. આ ફંડમાં તમારે સામાન્ય રીતે તમારા નાણાંનું લગભગ 5 વર્ષ અથવા વધારે સમયગાળા માટે રોકાણ કરવાની જરૂર પડે છે. આ તમને તમારા નાણા ખૂબ જ ટૂંકા સમયમાં બહાર કાઢતાં અટકાવવામાં મદદ

વધુ વાંચો
424
284

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??