તમે જીવનમાં ઘણાં લક્ષ્યો ધરાવતા હશો અને તમે ઘણાં શમણા સેવ્યાં હશે. તમે આ સપના અને મહત્ત્વકાંક્ષાઓને પૂરી કરવા માટે તમારી કડી મહેનતથી કમાયેલા નાણાંનું રોકાણ કરો છો. તમે તમારા જીવન દરમિયાન અને તમારી ગેરહાજરી એમ બંને સમયે તમારા પ્રિયજનોને તેમના સપના પૂરાં કરવામાં મદદરૂપ થવા માટે પણ રોકાણ કરી શકો છો.
દરેક વ્યક્તિ જીવનમાં કેટલાક લક્ષ્યો ધરાવે છે, દરેકે તેમના સપના સાકાર કરવા હોય છે. આવા દરેક લક્ષ્યને હાંસલ કરવા માટે કેટલુંક આયોજન કરવું જરૂરી છે અને હા, ફાઇનાન્સને તો કેવી રીતે ભૂલી શકાય. વ્યક્તિ પોતાના તેમજ પોતાના પ્રિયજનોના આ સપના અને મહત્ત્વકાંક્ષાઓને સાકાર કરવા માટે આકરી મહેનતે કમાયેલા નાણાંનું રોકાણ કરે છે.
જીવન આશ્ચર્યતાઓથી ભરેલું છે. સામાન્ય રીતે એક વ્યક્તિ એમ વિચારતી હોય છે કે તેના/તેણીના મૃત્યુ પછી તેમનું રોકાણ આપમેળે તેમના જીવનસાથી અથવા તો તેમના બાળકોને મળી જશે. પરંતુ
વધુ વાંચો