PPF અને મ્યુચ્યુઅલ ફંડ વચ્ચેનો તફાવત જાણો

PPF અને મ્યુચ્યુઅલ ફંડ વચ્ચેનો તફાવત જાણો zoom-icon

રોકાણના બે સુપ્રસિદ્ધ વિકલ્પો છે PPF (પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ) અને મ્યુચ્યુઅલ ફંડ. આ બંને રોકાણ પસંદગીઓના તેમના પોતાના તફાવતો છે. 

પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) એ લાંબાગાળાનો રોકાણ વિકલ્પ છે, અને તે ભારત સરકાર દ્વારા સમર્થિત છે.PPF રોકાણકારોને ગેરન્ટીડ રિટર્નની ખાતરી આપે છે. આ રિટર્ન ભારત સરકાર દ્વારા દર ત્રિમાસિકે નિર્ધારિત કરાતો વ્યાજદર છે. તેનો નિશ્ચિત રોકાણગાળો હોય છે, જેમાં દર વર્ષે ઓછામાં ઓછી રૂ. 500 અને વધુમાં વધુ પ્રતિ નાણાકીય વર્ષ રૂ. 1.5 લાખનું રોકાણ કરવાનું રહે છે.  PPFની મુદ્દલ રકમ, વ્યાજ અને પાકતી મુદતની રકમ સંપૂર્ણપણે કરમુક્ત છે. PPFમાં 15 વર્ષનો લોક-ઈન પિરિયડ હોય છે, અને અમુક સંજોગોમાં પ્રિમેચ્યોર ઉપાડ માત્ર રોકાણ કર્યાના 7મા વર્ષ પછી જ સંભવ રહે છે.  PPF એ ઓછા જોખમવાળો રોકાણ વિકલ્પ છે.

મ્યુચ્યુઅલ ફંડ - બીજી તરફ, તેનું સંચાલન વ્યાવસાયિકો દ્વારા સંચાલિત રોકાણ ફંડ કરે છે

વધુ વાંચો
286

મ્યુચ્યુઅલ ફંડ્ઝ સહી હે??