દરેક રોકાણકાર વિશિષ્ટ હોય છે. માત્ર રોકાણ ધ્યેયોના સંબંધમાં જ નહીં, પરંતુ જોખમના અભિગમ અને દૃષ્ટિકોણના સંબંધમાં પણ. આ બાબત રોકાણ કરતા પહેલા જોખમ પ્રોફાઇલને ખૂબ મહત્ત્વપૂર્ણ બનાવે છે.
જોખમ પ્રોફાઇલર એક પ્રશ્નાવલી હોય છે, જેમાં રોકાણકારે “ક્ષમતા” અને “ઇચ્છા” બંને અંગે પ્રશ્નોના ઉત્તર આપવાના હોય છે.
એવી ભલામણ કરવામાં આવે છે કે રોકાણકારે આ કાર્ય પૂર્ણ કરવા માટે અને તેમના જોખમ પ્રોફાઇલને જાણવા માટે તેમના મ્યુચ્યુઅલ ફંડ વિતરક કે રોકાણ સલાહકારનો સંપર્ક કરવો જોઇએ.
426